ચરર...ચરર... ચકડોળ ચાલે...

Wednesday 09th September 2026 06:06 EDT
 
 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તેમની ચાર દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પોરબંદરના ચોપાટી મેદાન ખાતે કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ તેમની સાથે હાજર રહ્યા હતા. એટલું જ નહીં બંને મહાનુભાવોએ સાતમ-આઠમના મેળા ચકડોળમાં બેસીને મજા પણ માણી હતી. બંનેની કારકિર્દી પણ ચકડોળની રાઇડ જેવી જ રોમાંચક રહી છે. હાલ તેઓ સત્તાના કેન્દ્રસ્થાનથી ખૂબ નજીક છે. બંને સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા.


comments powered by Disqus