રિસ્ટોરેશન બાદ ફરી ચમક્યો MSUનો ઇસ્તંબુલ સ્ટ્રક્ચરલ ગુંબજ

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

વડોદરાની ઓળખ અને ઐતિહાસિક વારસાની શાનસમાન સયાજી યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનો ઐતિહાસિક ગુંબજ ફરી નવા રંગરૂપ સાથે ઝળહળી ઊઠ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રિસ્ટોરેશન બાદ આ ગુંબજ હવે મૂળ સ્થાપત્યના સૌંદર્ય સાથે તૈયાર થઈ ગયો છે. આ જ મહિનામાં તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.


comments powered by Disqus