મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીની શપથવિધિમાં પહોંચ્યા

Tuesday 12th May 2026 17:42 EDT
 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના શપથવિધિ સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીને કહ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને આપના નેતૃત્વમાં હવે ‘સોનાર બાંગ્લા’નો સંકલ્પ સાકાર કરશે. અન્ય રાજ્યોની જેમ હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી થયું છે.


comments powered by Disqus