ક્રેડાઇ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રીએ કહ્યું, ‘ગ્રીન કવર વધારો’

Tuesday 13th January 2026 15:31 EST
 

અમદાવાદઃ શુક્રવારથી અમદાવાદમાં સૌથી મોટા પ્રોપર્ટી શોની શરૂઆત થઈ. જેમાં ક્રેડાઇએ આગામી 10 વર્ષમાં થનારા રિયલ એસ્ટેટમાં થનારા રોકાણને લઈ નવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, તમામ બિલ્ડર નીતિ-નિયમ પાળે છે, પરંતુ આ સાથે વાયુ પ્રદૂષણને ધ્યાને રાખી ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે ગ્રીન કવર વધારવું જોઈએ.


comments powered by Disqus