પૂર્વ સાંસદ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ’

Wednesday 16th September 2026 06:27 EDT
 
 

નવી દિલ્હીમાં 16મા ‘સાંસદ રત્ન એવોર્ડ્સ-2026’નું આયોજન કરાયું હતું. 18મી લોકસભા (વર્ષ 2025-26) દરમિયાન સંસદમાં શાનદાર કામગીરી, પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી બદલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.


comments powered by Disqus