વડાપ્રધાન પિયૂષ ગોયેલના ઘરે ગણેશોત્સવમાં પહોંચ્યા

Wednesday 16th September 2026 07:11 EDT
 
 

ગણેશચતુર્થી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલના નિવાસે પહોંચીને ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, તેમણે ગણેશજીને સૌના સુખ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ ગોયેલના નિવાસે ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી.


comments powered by Disqus