સોમનાથ મહાદેવ મંદિરના સ્થાપનાદિને ભવ્ય પાલખીયાત્રા

Wednesday 29th April 2026 06:09 EDT
 
 

સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરાયું. છેલ્લાં ત્રણ વર્ષથી વૈશાખ સુદ પાંચમના દિવસ આ યાત્રા નીકળે છે. યાત્રા પૂર્વે જૂના સોમનાથ મંદિરે પાલખીપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડા મહામંડલેશ્વર 1008 કાલી નંદગિરિ ઉજ્જૈન તેલંગણા સહિતના સંતો યાત્રામાં જોડાયા હતા.


comments powered by Disqus