ગાંધીધામઃ ગાંધીધામઃ ઇરાન-અમેરિકા વચ્ચે ેયુદ્ધની સ્થિતિના કારણે મધ્ય-પૂર્વના દેશોમાં સંકટ સર્જાતાં વિશ્વમાં તેલ- રાંધણગેસની કટોકટી સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ એલપીજી કાર્ગોના હેન્ડલિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવી છે. પોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, 2025-26માં પોર્ટથી 133 LPG જહાજોનું સંચાલન કરાયું હતું એટલે કે 2.61 મિલિયન મેટ્રિક ટન LPG હેન્ડલ કરાયો હતો.

