રવીન્દ્ર-રિવાબાની વડાપ્રધાન સાથે મુલાકાત

Wednesday 18th February 2026 05:23 EST
 
 

ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ મુલાકાત દરમિયાન તેમની પત્ની રિવાબા જાડેજા પણ હાજર હતાં. જાડેજાનાં પત્ની રિવાબા ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી છે.


comments powered by Disqus