કચ્છના બન્નીમાં ફરી છલાંગ લગાવતાં થયાં કાળિયાર!

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રવિવારે ગુજરાતના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કરવામાં આવ્યાં છે. ગુજરાત વનવિભાગ દ્વારા જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC) - ‘વનતારા’ના સહયોગથી આ વન્યજીવોને મુક્ત કરવામાં આવ્યાં છે.


comments powered by Disqus