કામરેજમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું

Wednesday 19th August 2026 06:05 EDT
 

સુરતઃ LCBએ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી પારડીની હિંદવા ડ્રીમ્સના ગોડાઉનમાં બનતા નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પર હાજર ફેક્ટરી માલિક અંકિત મોદીની પોલીસે પૂછપરછ કરતાં ‘અનમોલ રત્ન ગાય ઘી’ના નામે પામ ઓઈલ,  વનસ્પતિ, સોયાબીન તેલ મિશ્રણ બાદ ઘીને ગાયનું ઘી બતાવી પેકિંગ કરી વેચતો હોવાનું જણાયું હતું. કારખાનાથી રૂ. 52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.


comments powered by Disqus