અબડાસાના દરિયાકાંઠેથી દરિયામાં તણાઈ આવેલી બે બિનવારસી વસ્તુ મળી આવી છે. સોમવારે સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત પેટ્રાલિંગ હાથ ધર્યું હતું. જેમાં બિનવારસી ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ મળી હતી. બીજી એક ઘટનામાં સૈયદ સુલેમાનપીર ટાપુથી તણાઈને આવેલી ડ્રોનની તૂટેલી પાંખ મળી હતી.

