ખંભાળિયામાં લોકડાયરોઃ કલાકારો ચલણી નોટોના વરસાદથી ઢંકાઈ ગયા

Wednesday 20th May 2026 06:23 EDT
 
 

માળિયાના ખંભાળિયામાં ભાગવત સપ્તાહના આયોજનમાં રાત્રે લોકડાયરો પણ યોજાયો હતો. આ ડાયરામાં માયાભાઈ આહિર અને ગોપાલ સાધુ પર ચલણી નોટોનો વરસાદ થયો હતો અને બંને કલાકારો નોટોથી ઢંકાઈ ગયા હતા. આ રકમ સમાજમાં શિક્ષણ પાછળ ખર્ચવામાં આવનાર છે. ઉદ્યોગપતિ હર્ષભાઈ નંદાણિયાએ ગુજરાત આહિર સમાજ કન્યા છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ અમદાવાદને રૂ. 11,11,111નો ચેક અર્પણ કર્યો હતો.


comments powered by Disqus