વિરોધીઓના પેચ કાપતા નેતાઓ પોતાની પતંગ કપાતાં પણ ખુશ

Wednesday 21st January 2026 05:23 EST
 
 

ઉત્તરાયણના પર્વ પર રાજ્યભરમાં વડીલોથી લઈ બાળકો સુધી સૌકોઈએ પતંગ ચગાવવાની મજા માણી. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા અને વાડજ વિસ્તારમાં સહપરિવાર તહેવાર ઊજવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર તથા અમદાવાદમાં અને હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની મજા માણી હતી.


comments powered by Disqus