આઠમા નોરતે મુખ્યમંત્રી મા આદ્યશક્તિનાં ચરણે

Wednesday 21st October 2026 07:25 EDT
 
 

શારદીય નવરાત્રીના આઠમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની મા અંબેનાં ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. મહાઅષ્ટમીના અવસરે મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિવત્ પૂજા-અર્ચના અને દર્શન કરી રાજ્યના નાગરિકોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus