નવી દિલ્હીઃ વિદેશી દેવું, સાઉદીની મદદ અને અમેરિકન ડોલર પર નભેલા પાકિસ્તાનને IMFની મહત્ત્વની જવાબદારીની જાહેરાત કરાઈ છે. પાકિસ્તાનને વર્ષ 2027 માટે IMF અને વિશ્વ બેન્ક સમૂહ- WBGના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષપદ માટે નોમિનેટ કરાયું છે. બેંગકોકમાં આયોજિત IMF-વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાનના મંત્રી અહદખાન ચીમાના નામની જાહેરાત કરાઈ.
