કેરળના થૈયમ નૃત્યની મોરબીમાં પ્રસ્તુતિ

Wednesday 21st October 2026 06:46 EDT
 
 

મોરબીમાં શક્તિચોક ગરબી મંડળમાં દક્ષિણ ભારતના થૈયમ નૃત્યની ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેનું ગુજરાતમાં આ પ્રથમ જ વાર આયોજન કરવામાં આવ્યું. આ નૃત્ય રજૂ કરનારા કલાકારો છેક કન્નુરથી આવ્યા હતા.


comments powered by Disqus