મહિલા વકીલને 8 દિવસ એરેસ્ટ કરી રૂ. 75 લાખની સાઇબર ઠગાઈ

Wednesday 21st October 2026 07:35 EDT
 

મહેસાણાઃ મહેસાણાની 64 વર્ષીય મહિલા વકીલ સવિતાબેન પટેલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી સાઈબર ઠગોએ 8 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી રૂ. 57.56 લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠગોએ નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનું કહી બનાવટી દસ્તાવેજો બતાવી સવિતાબહેનને ડરાવ્યાં હતાં.


comments powered by Disqus