નવમા નોરતાની પૂર્ણાહુતિ થતાં જ ખેલૈયાઓ દશેરાની ઉજવણીને વરેલી ખાસ વાનગી ફાફડા-જલેબી ઝાપટવા નીકળી પડ્યા. જે ખરીદી દશેરાના દિવસે પણ યથાવત્ રહી. દરવર્ષની સરખામણીએ ફાફડાના ભાવમાં રૂ. 100નો વધારો થવા છતાં ગુજરાતભરમાં અંદાજે રૂ. 500 કરોડના ફાફડા-જલેબીની જયાફત ઉડાવાઈ

