શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સાથે સહયોગની અદાણીની ઇચ્છા

Wednesday 21st October 2026 06:47 EDT
 
 

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો. પ્રીતિ અદાણીએ નવરાત્રીના અવસરે રવિવારે ધરમપુરના ‘શ્રીમદ્ રાજચંદ્ર મિશન’ની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગૌતમ અદાણીએ આ અંગે પોસ્ટમાં લખ્યું, ‘પ્રીતિ અને મેં ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે ખૂબ આધ્યાત્મિક ક્ષણો વિતાવીને આશીર્વાદ મેળવ્યા. અદાણીએ ‘શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર’ સાથે સહયોગની ઇચ્છા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus