સાધુની 10 દિવસની ‘જ્વારા સમાધિ’

Wednesday 21st October 2026 07:25 EDT
 
 

રાપરમાં નીલપર રોડ પર આવેલા શ્રી તપેશ્વરી હનુમાનજી મંદિર ખાતે 11થી 21 ઓક્ટોબર દરમિયાન જૂનાગઢના શંભુ પંચઅગ્નિ અખાડાના તપસ્વી સાધુ મહંત જગદીશાનંદજી (ગુરુ મુક્તાનંદજી) અહીં પોતાની 30મી ‘જ્વારા સમાધિ’ લીધી. આ તપસ્યા પાછળ યુવાનોને દારૂ, માંસ-મટન અને કુવ્યસનો છોડી સાત્ત્વિક જીવન તરફ વાળવાનો છે.


comments powered by Disqus