AI સમિટ હોબાળોઃ યૂથ કોંગ્રેસ-અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ

Tuesday 24th February 2026 15:05 EST
 
 

20 ફેબ્રુઆરીએ AI ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસ દ્વારા દેશની નાલેશી થાય તે પ્રકારે વિરોધ કરાયો. ઇન્ડિયન યૂથ કોંગ્રેસના 11 સભ્યએ ભારત મંડપમમાં ઘૂસીને AI સમિટ દરમિયાન શર્ટલેસ થઈને PM મોદીના ફોટોવાળી ટી-શર્ટ લહેરાવી હતી. આ ઘટના બાદ યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુની સાથે કુલ 8 શખ્સની ધરપકડ કરાઈ છે.


comments powered by Disqus