ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડો. ભરત જગદેવની વનતારા મુલાકાત

Tuesday 24th February 2026 13:19 EST
 
 

ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડો. ભરત જગદેવે જામનગરની મુલાકાત લીધી. જામનગર એરપોર્ટ પર મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, ડો. જગદેવ સવારે અયોધ્યા રામમંદિરનાં દર્શન કર્યા બાદ વનતારાની મુલાકાત માટે જામનગર આવ્યા હતા.


comments powered by Disqus