રાષ્ટ્રપતિ ભવનમાં લુટિયન્સના સ્થાને સી. રાજગોપાલાચારીની પ્રતિમા

Tuesday 24th February 2026 15:05 EST
 
 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અશોક મંડપ નજીક ગ્રાન્ડ ઓપન સ્ટેરકેસ પર સ્થાપિત આ પ્રતિમાએ બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમાનું સ્થાન લીધું છે.


comments powered by Disqus