ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં રમજાન ઇદની નમાજ

Wednesday 25th March 2026 06:06 EDT
 
 

અમદાવાદની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં રમજાન ઇદના પવિત્ર અવસરે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા. શ્રદ્ધાળુઓએ સામૂહિક નમાજ અધ કરી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદ સહિત અનેક મસ્જિદ પરિસરમાં આનંદ અને ભાઈચારો છલકાયો હતો. અનેક સ્થળે કોમી એખલાસના દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઇદના આ પર્વે સર્વત્ર ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.


comments powered by Disqus