જામનગરના 174 વર્ષ જૂના ભુજિયા કોઠાને મળી ફરી તેની શાન

Wednesday 25th March 2026 06:05 EDT
 
 

શહેરના 174 વર્ષ જૂના ઐતિહાસિક ભુજિયા કોઠાનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ જાજરમાન સ્મારક ગુરુવારથી જાહેર જનતા અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 14 વર્ષની મહેનત બાદ 1840માં નિર્મિત આ ઇમારત ફરીથી ધમધમતી થઈ ગઈ છે.


comments powered by Disqus