દિલજિત દોસાંજ વડનગરના ઐતિહાસિક વારસાથી પ્રભાવિત

Wednesday 25th November 2026 05:14 EST
 
 

વિશ્વપ્રસિદ્ધ પંજાબી ગાયક અને અભિનેતા દિલજિત દોસાંજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડનગરનાં પ્રાચીન મંદિરો, સ્થાપત્યો અને ભવ્ય ઐતિહાસિક વારસાને નજીકથી નિહાળ્યો હતો. તેમણે સૌપ્રથમ વડનગરના સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 


comments powered by Disqus