મુખ્યમંત્રીની વોલમાર્ટ, વર્લ્ડ બેન્ક સાથે બેઠક

Tuesday 25th August 2026 16:06 EDT
 

વોશિંગ્ટનઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસ અંતર્ગત બુધવારે વોશિંગ્ટન ડી.સી. પહોંચ્યા હતા. જ્યાં તેમણે વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે બેઠક યોજી હતી. બ્રાયન્ટે રાજ્યના વિશાળ MSME પુલને સેન્સીટાઈઝ કરી નિકાસ તકો વધારવા પરામર્શ કર્યો હતો. રાજ્ય સરકાર અને વોલમાર્ટ વચ્ચે વૈશ્વિક તકો પર સાથે કામ કરવા અંગે વિમર્શ થયો હતો. આ ઉપરાંત વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે પણ ગુજરાતના ડેલિગેશનની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.


comments powered by Disqus