માછીમારોની સિઝન એક મહિના પહેલાં પૂર્ણ

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

પોરબંદર જિલ્લાના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન મત્સ્યોદ્યોગ અત્યારે ઇતિહાસના સૌથી મોટા સંકટથી પસાર થઈ રહ્યો છે. એક તરફ સિઝન શરૂ થતાં કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો હતો, બીજી તરફ આસમાને આંબતા ડીઝલના ભાવ તેમજ ડીઝલની અછતના કારણે માછીમારોને આર્થિક મરણતોલ ફટકો પડ્યો છે. પરિણામે સિઝન પૂરી થવાના 1માસ પહેલાં જ મોટાભાગના માછીમારો પોતાના વ્યવસાય સંકેલવા લાગ્યા છે.


comments powered by Disqus