77મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળાની આગેવાનીમાં 15 અતિદુર્ગમ દરિયાઈ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો. જેમાં અઝાડ, ધબધબો, લેફામારૂડી, માનમરૂડી, સામિયાણી, રોજી, સિયાયડી, ગાડુ, કાળુભાર ખાતે દેશપ્રેમની ભાવનાનો સંદેશ અપાયો.