કટ્ટરવાદથી પ્રભાવિત થયેલા 13 શખ્સની ઓળખ

Wednesday 28th October 2026 06:30 EDT
 

વડોદરાઃ કટ્ટરતા તરફ દોરાતા લોકોને સાચા માર્ગે વાળવા વડોદરા શહેર પોલીસે વિશેષ ‘એન્ટિ રેડિક્લાઇઝેશન સેલ’ની રચના કરી છે. ડે અંતર્ગત ટીમે સઘન મોનિટરિંગ હાથ ધર્યું હતું. છેલ્લાં એક મહિનામાં શહેરથી કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત 13 વ્યક્તિની ઓળખ કરી હતી, જે પૈકી 10 શખ્સનું સફળતાપૂર્વક કાઉન્સિલિંગ પૂર્ણ કરી તેમને મુખ્ય પ્રવાહમાં પરત લાવવાની કામગીરી કરવામાં આવી હતી.


comments powered by Disqus