અમદાવાદના ભક્તનું અંબાજીમાં રૂ. 24.75 લાખના સોનાની ભેટ

Wednesday 02nd September 2026 06:04 EDT
 

અમદાવાદઃ અંબાજી મંદિરને સોનાનું બનાવવા ભક્તો દ્વારા સોનાની ભેટ અપાય છે, જેના લીધે અંબાજી મંદિર અડધું સોનાનું થઈ ગયું છે. અંબાજી મંદિરમાં સોનાની ભેટનો અનેરો મહિમા છે, ત્યારે શુક્રવારે અમદાવાદના ભક્તે મંદિરમાં સોનું ધરાવ્યું હતું. અમદાવાદ રહેતા અને વર્ષોથી માતાજીનાં દર્શન કરવા આવતા ભક્તે મંદિરમાં આવીને રૂ. 24.75 લાખનું 167,270 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું,


comments powered by Disqus