મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શિશ નમાવીને દર્શન કર્યાં હતાં. મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમણે મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરી હતી.