હાઈવે પર રોજ 6 મૃત્યુ, 5 વર્ષમાં 11 હજારનાં મોત

Wednesday 04th February 2026 05:39 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં 5 વર્ષમાં નેશનલ હાઇવેના વિકાસ પાછળ રૂ. 47 હજાર કરોડનો ખર્ચ થયો. આ દરમિયાન રાજ્યમાં 11 હજાર લોકોએ માત્ર નેશનલ હાઇવે પર અકસ્માતમાં જીવ ગુમાવ્યા. સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, 2021થી 2025માં રાજ્યમાં રૂ. 21 હજાર કરોડથી વધુ વસૂલાયા છે. આ દરમિયાન દેશમાં હાઇવે પર 7.16 લાખ અકસ્માતમાં 3 લાખ લોકો જીવ ગુમાવ્યો હતો.


comments powered by Disqus