જિતુ વાઘાણીએ ગાંઠિયાં-મરચાં તળ્યાં

Wednesday 04th November 2026 05:20 EST
 
 

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ બાદ રાજકોટના પ્રભારી મંત્રી જિતુભાઈ વાઘાણી કોટેચા ચોક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જાતે જ ગાંઠિયાં અને મરચાં તળીને તેમની ટીમ સાથે બેસી ફાફડા-જલેબીની મોજ માણી હતી. 


comments powered by Disqus