હોર્મુઝમાં માંડવીના જહાજ પર ડ્રોન હુમલો

Wednesday 04th November 2026 05:38 EST
 
 

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને પગલે હોર્મુઝ ખાડીથી જહાજોનું પસાર થવું મુશ્કેલ બન્યું છે. દુબઈથી સોમાલિયા જતા કચ્છ જિલ્લાના માંડવીના વહાણ પર ઇરાને હોર્મુઝની ખાડી પાસે ડ્રોન હુમલો કરતાં એમએસવી ક્યુબા નામનું વહાણ સળગીને ડૂબી ગયું હતું. તેમાં સવાર કચ્છ-માંડવી, સલાયાના કુલ 13 પૈકી 11 ખલાસી બચી ગયા હતા, જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા હતા.


comments powered by Disqus