ઊંઝામાં ઉમિયા માતાજીની નગરયાત્રામાં લાખો શ્રદ્ધાળુ જોડાયા

Wednesday 06th May 2026 06:08 EDT
 
 

કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર અને કડવા પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના પ્રાગટ્યસ્થાન ઊંઝામાં શુક્રવારે વૈશાખી પૂનમના પવિત્ર દિવસે પરંપરાગત 4 કિલોમીટર લાંબી નગરયાત્રા 8 કિલોમીટરના રૂટ પર ફરી હતી. આ દરમિયાન સમગ્ર શહેર ‘જયજય ઉમિયા’ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું.


comments powered by Disqus