Advanced search


આનંદીબહેન સરકારનું એક વર્ષ પૂ

રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે આનંદીબહેન પટેલે ૨૨  મેએ પદભાર ગ્રહણ કર્યા બાદ એક વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના અવસરે બ્લોગ દ્વારા પોતાના વિચાર રજૂ કર્યા છે.  

'Kanchana 2' collects over Rs 1 bn...

Actor-filmmaker Ragava Lawrencce's Tamil horror comedy “Kanchana 2” has grossed over Rs 1 billion at the box office worldwide after completing a 50 day run in cinemas

લંડનઃ રોધરહામ સેક્સ ગ્રૂમિંગ કૌભાંડનો ૩૮ વર્ષીય શકમંદ આરોપી બશારત હુસૈન તેના જામીનનો દુરુપયોગ કરી પાકિસ્તાન નાસી છૂટ્યો હતો. યુવાન છોકરીઓ વિરુદ્ધ અનેક ગુના આચર્યા હોવાની શંકા પરથી ગયા વર્ષે તેની ધરપકડ કરાઈ હતી. તેણે કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે જ પોલીસને જાણ થઈ હતી કે તે જામીનની શરતોનો ભંગ કરી એક મહિના પહેલા જ પાકિસ્તાન નાસી છૂટ્યો છે.

BCC – Bringing people in tune with each other...

A new concept, the British Carnatic Choir, which aims to unite diverse communities through music has been launched.

The British Carnatic Choir, or BCC, which is the first of its kind in the UK, is the brainchild of Dr Chithra Ramakrishnan, one of the country’s finest Carnatic vocalists and Artistic Director of Shruthi UK, a Solihull-based South Asian arts and culture organisation. It aims to create and explore choral singing in South Indian classical music in the UK.

ઉદ્યોગપતિએ અનાથ યુવાનને દત્ત

રાજકોટના સ્પેશ્યિલ હોમ ફોર બોયઝમાં રહેતા ૧૮ વર્ષના અનાથ યુવાનને જામનગરના બ્રાસપાર્ટના અગ્રણી ઉદ્યોગપતિએ દત્તક લઈ સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ગુજરાતમાં મોટી ઉંમરના યુવાનને દત્તક લીધો હોવાની આ પ્રથમ ઘટના છે. 

1

1

આપના લોકપ્રિય એશિયન ન્યૂઝ સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું વેચાણ કરતી બે ડઝન જેટલી સ્વતંત્ર દુકાનો ખાતે બન્ને અખબારોના વિતરણ સંબંધે ભારે ચિંતા અને ફરિયાદોને પગલે અમે હવે લેસ્ટરના વાચક મિત્રોની સેવા કરવા નવી વિતરણ વ્યવસ્થા કરવા મજબૂર બન્યા છીએ.