Advanced search


Economic growth slowed in the July-September quarter, dragged down by a sluggish manufacturing sector and triggering calls from India Inc to cut interest rates and step up reforms to boost growth

Thousands of Hong Kong pro-democracy activists forced the temporary closure of government headquarters on Monday after clashing with police, defying orders to retreat after more than two months of sustained protests in the Chinese-controlled city

India has rolled out the much awaited visa on arrival for 43 countries from end of November. The scheme will be applicable for travelling to India for 30 days or less—and only for “recreation, sightseeing, short duration medical treatment, casual business visit, casual visit to meet friends or relatives.”

graphics1

graphics1

graphics1

ડો. રેમી રેન્જર દ્વારા ગાંધીપ્રતિમા માટે £૧૦૦,૦૦૦નું દાન

લંડનઃ બ્રિટિશ ભારતીય બિઝનેસમેન,દાનવીર અને સામાજિક કર્મશીલ ડો. રેમી રેન્જર MBE દ્વારા લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની સૂચિત પ્રતિમાના નિર્માણમાં ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટને ૧૦૦,૦૦૦ પાઉન્ડનું દાન જાહેર કરાયું છે. સન માર્ક લિમિટેડના ડિરેક્ટર ડો. રેન્જર ગાંધી પ્રતિમા માટે દાન એકત્ર કરનારી સંસ્થાને સૌથી મોટુ દાન આપનાર પ્રથમ વ્યક્તિ છે.

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના માઇનસ બાવન ડિગ્રી ટેમ્પરેચરમાં એક સિવિલિયન વિમાનની બ્રેક જામ થઈ જતાં ૭૦ મુસાફરોએ નીચે ઉતરીને ધક્કા મારવાની નોબત આવી હતી.