શું આપણી જીભ સ્વાદ પારખે છે? ના! 04/12/2014 7:50 am Sandip Bhavsar લંડન: આપણે બધા શાળાકીય અભ્યાસમાં શીખ્યા છીએ કે આપણી જીભ પર આવેલા ચોક્કસ હિસ્સા વિવિધ સ્વાદ પારખે છે, પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે આ વાત સદંતર ખોટી છે.
હાસ્ય અભિનેતા દેવેન વર્માનું નિધન 04/12/2014 7:53 am Sandip Bhavsar ૧૪૯ ફિલ્મોમાં અભિનય આપનાર દેવેન વર્મા (૭૮)નું બીજી ડિસેમ્બરે મોડી રાત્રે પૂણેની હોસ્પિટલમાં હાર્ટએટેકથી નિધન થયું છે. તેમની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી.
પ્રસિધ્ધી ભૂખ્યા તત્વોનું બીજું નામ તકવાદી 02/12/2014 11:58 am Kamal Rao આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૯મી નવેમ્બર, ૨૦૧૪ના અંકમાં પાના નં. ૨૬ ઉપર ખુબ જ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે'માં ભાઈ શ્રી કમલ રાવનો લેખ વાંચીને જણાવવાનું કે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' હંમેશા લોકઉપયોગી પ્રશ્નો માટે અંત સુધી સફળતાપૂર્વક આંદોલન ચલાવીને જ જંપે છે.
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ૧૪ જવાન શહીદ 04/12/2014 7:54 am Sandip Bhavsar રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલીઓએ ફરીથી મોટો હુમલો કર્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એલમાગુંડા અને એરાગોંડા વચ્ચે સીઆરપીએફની ૨૩૩મી બટાલિયનનાં પેટ્રોલિંગ યુનિટ પર નક્સલવાદીઓએ સોમવારે હુમલો કર્યો હતો.
CB’s 9 Hour Detention in 1986 at Mumbai Airport -A Lurking Question 02/12/2014 12:06 pm Sunetra Senior “Was CB the Editor of the Asian Voice (then known as New Life) was detained at Sahar (now called Chhatarpati Shivaji International Airport) in Bombay (Mumbai) on 28th November, 1986 for 9 hours even when he had a valid visa backed by blessings of Indian High Commissioner for his visit to India?
૪૩ દેશો માટે ઇ-વિઝા સુવિધા શરૂ 04/12/2014 7:56 am Sandip Bhavsar નવી દિલ્હીઃ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના મુલાકાતીઓ માટે ઇ-વિઝાની સુવિધા શરૂ કરી છે.
Man charged over Maidenhead child sex offences 02/12/2014 12:16 pm Urja Patel A 32-year-old man has been charged with sex offences relating to two children.
NRIના ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ ટ્રાન્સફર 04/12/2014 7:57 am Sandip Bhavsar મેંગલુરુઃ એક ભેજાબાજે કેનેડાવાસી ભારતીયનું ઇમેલ હેક કરીને મનીપાલસ્થિત બેન્ક ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ પોતાના વિદેશના ખાતામાં ટ્રાન્સફર કરતા પોલીસ ફરિયાદ થઇ છે.