Advanced search


graphics1

graphics1

graphics1

નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ છે. 

Changing face of India

In a rare case, two sisters had shown indomitable courage and bravery by opposing the misdemeanour of three youth who tried to "molest" them in a moving bus of Haryana Roadways at Rohtak

graphics1

graphics1

graphics1

લંડનઃ સાઉથ યોર્કશાયરના ડોનકાસ્ટર વિસ્તારમાં શનિવારે રાત્રે ધુમ્મસવાળા વાતાવરણમાં બે કાર સામસામે જોરદાર રીતે ટકરાવાની દુર્ઘટનામાં ભારતીય મૂળના  વિદ્યાર્થી અર્પદ કોરે સહિત પાંચ કિશોરના મૃત્યુ થયા હતા. 

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ગત સપ્તાહે કચ્છની એક દિવસની મુલાકાત દરમિયાન અનેક પ્રજા કલ્યાણના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ કાર્યોમાં ગઢશીશા પોલીસ સ્ટેશનનું રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે બાંધકામનું ખાતમુહૂર્ત, ઉમરસર લિગ્નાઈટ ખાણનો પ્રારંભ, રૂ. ૫૫.૦૮ લાખના ખર્ચે બનેલા માંડવી મરીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને નલિયા ખાતે રૂ. ૩૪.૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાંત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે રાપર તાલુકાના પલાસવા ખાતે રૂ. ૩૫.૬ લાખથી નવી બનેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે ૪૪૨૩ લાભાર્થીઓને મકાનોના દસ્તાવેજો (લાલબુક)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મદારી જાતિના ૩૫ લાભાર્થીઓને પ્લોટની સનદો અપાઈ હતી. અંજાર શહેરના ૫૦ ભાડૂતોને જમીન પ્લોટની ફાળવણી કરાઈ હતી. જ્યારે ૧૧૦૦ સરકારી કર્મચારી તથા ૪૯ અધિકારીને પ્લોટ ફાળવણી પણ મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવી હતી. 

‘સાર્ક’ સમિટ ફરી એક વખત કોઇ નક્કર નિર્ણય વગર સમેટાઇ ગઇ, પણ સભ્ય દેશોએ વિકાસપંથે પ્રયાણ કરવું હશે તો સહકાર સાધ્યા વગર છૂટકો નથી

હજારો યુદ્ધવિધવાઓ તેમના મેલિટરી પેન્શન ગુમાવવાના ભય વિના પુનઃલગ્ન કરી શકશે. વડા પ્રધાન કેમરને જણાવ્યું હતું કે યુદ્ધમાં શહીદોની વિધવાને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી સુખ મેળવવા માટે દંડિત કરતા કાનૂની છીંડાને રદ કરાશે. પુનઃ લગ્ન કરનારી યુદ્ધવિધવાને મળતાં મિલિટરી પેન્શન બંધ  નહિ કરાય.

Tight security for Obama, Modi on India's R-Day

Security agencies from both US and India are bracing for one of their biggest challenges when US President Barack Obama and Prime Minister Narendra Modi share the dais on India's Republic Day