• શરાબી પ્રવાસીએ વિમાનમાં સ્કૂલ ગર્લને સેક્સ માટે ફોસલાવી 10/03/2015 6:20 am Achyut Sanghavi નવી દિલ્હીથી હીથ્રો સુધીની વિમાની મુસાફરી દરમિયાન ૧૪ વર્ષની સ્કૂલ ગર્લને સેક્સ માટે ફોસલાવવા બદલ લેસ્ટરના પ્રવાસી મનજિત સિંહ સિદ્ધુને ચાર મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. મુસાફરીમાં શરાબી મનજિતસિંહે બાળા સાથે બેંગકોકના કુખ્યાત રેડ-લાઈટ એરિયા, વેશ્યાઓ અને ડ્રગ્સ સહિતની વાતો કરી હતી. શાળાની વિદ્યાર્થિની ક્લાસમેટ્સ સાથે શૈક્ષણિક પ્રવાસથી ઘેર પાછી ફરી રહી હતી.
NEUVE CHAPELLE 09/03/2015 11:32 am Rupanjana Dutta I can’t imagine that many people reading this will not be aware that we are currently marking the centenary of the First World War. The conflict itself lasted for four long years, so there will be lots of opportunities before we get to November 2018, a hundred years after the Armistice that ended the war, to think about that time in our history.
• ઓસ્બોર્ન ૨૭ મિલિયન મતદારને ટેક્સ લહાણી કરશે 10/03/2015 6:26 am Achyut Sanghavi ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૮ માર્ચે રજૂ થનારા તેમના બજેટમાં ઈન્કમ ટેક્સમાં રાહત આપી ૨૭ મિલિયન મતદારોને ખુશ કરવા પ્રયાસ કરશે. આ સાથે બ્રિટનમાં ટેક્સ ભરવાનું ટાળતી મલ્ટિનેશનલ કંપનીઓ પર ‘ગુગલ ટેક્સ’નો પ્રહાર કરશે. ટોરી અને લિબરલ ડેમોક્રેટ્સ બજેટને આખરી ઓપ આપી રહ્યા છે, જેમાં સાધારણ આવક ધરાવતા વર્કરોને ખુશ કરવા પર્સનલ ઈન્કમ ટેક્સ એલાવન્સનું ધોરણ £૧૧,૦૦૦ સુધી લઈ જવાની વાત છે. આ ધોરણ એપ્રિલથી £૧૦,૬૦૦ થનાર છે, પરંતુ તેમાં થોડાં વધારા સાથે હજારો કામદારોને કરજાળથી મુક્ત કરી દેવાશે.
Foreign Surrogacy on a Rise in the UK 10/03/2015 6:30 am Reshma Trilochun Official figures reveal that the number of British parents who choose foreign surrogates to have their children have risen.
Father Son Fined for Illegal Flat Conversion 09/03/2015 11:51 am Reshma Trilochun Khimji Ramji Patel and his son, Naran Khetani have been fined £12,000 for illegally converting their Neasden house into five flats and renting them out. The pair ignored planning laws and safety regulations to carry out a floundered conversion on the property.
Man Smuggles People for £5,000 09/03/2015 12:11 pm Reshma Trilochun The National Crime Agency held Khalil Alksaied Ahmed(25), as part of an investigation into a gang that were charging migrants up to £5,000 in order to be smuggled into the UK, via Channel ports.
BHF urges men to be proud to be ‘quitters’ this No Smoking Day 09/03/2015 12:39 pm Rupanjana Dutta The British Heart Foundation (BHF) is encouraging smokers to visit their local stop smoking services ahead of this year’s No Smoking Day on 11 March.
બોલીવૂડ નિર્માતાઓ મારી વાર્તા તફડાવે છેઃ જેફ્રી આર્ચર 10/03/2015 6:37 am Achyut Sanghavi લંડનઃ પૂર્વ સાંસદ અને લેખક લોર્ડ જેફ્રી આર્ચરે આક્ષેપ કર્યો છે કે બોલીવૂડ ફિલ્મનિર્માતાઓ તેમની વાર્તાઓના પ્લોટ્સની ચોરી કરતા રહ્યા છે. તેમણે ‘નોટ એ પેની મોર, નોટ એ પેની લેસ’ અને ‘કાન એન્ડ એબલ’નું ઉદાહરણ આપી કહ્યું હતું કે પરવાનગીની માગણી વિના જ આ નવલકથાઓનું રૂપાંતર અનુક્રમે ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ અને ‘ખુદગર્ઝ’ તરીકે કરી લેવાયું હતું.
Woman Violently Attacked in Soho 09/03/2015 12:47 pm Reshma Trilochun Diprash Shakya and Nahakul Thapa were arrested for beating up a woman badly on a Soho street.