કોચ ચેપલ રિંગ માસ્ટરની જેમ વર્તતા હતાઃ સચિન 06/12/2014 7:03 am Vikram Nayak નવી દિલ્હીઃ માસ્ટર-બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે તેના પુસ્તકમાં દાવો કર્યો છે કે કોચ ગ્રેગ ચેપલ રિંગ માસ્ટરની વર્તન કરતા હતા અને તેના લીધે ખેલાડીઓના મનોબળ પર વિપરિત અસર પડતી હતી.
Why we must never forget 08/12/2014 5:02 pm Urja Patel For many Forces families, this Christmas will be extra special. Last month saw the end of British combat operations in Afghanistan. 140,000 UK troops have served there, and the final few are currently on their way home to be reunited with friends and family for the festive season. It’s a time for celebration, but also a time to remember those who lost their lives, and those who will continue to need support, in many forms, for many years, as a result of their service in that conflict.
Changing face of India 08/12/2014 5:04 pm Urja Patel Two brave sisters thrashed molesters in moving bus in Haryana is a heart warming incident, must be congratulated for direct action first and FIR and police support later. State had planned to award them on India’s Republic day.
૬૨૭ ભારતીયોના વિદેશમાં બેન્ક એકાઉન્ટ 06/12/2014 7:04 am Vikram Nayak નવી દિલ્હીઃ વિદેશી બેન્કોમાં એકાઉન્ટ ધરાવતાં ભારતીયોના નામો પરથી રહસ્યનો પરદો ઊંચકાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્વિસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતાં લોકોની યાદી કોર્ટને સુપ્રત કરી છે. યાદીમાં ૬૨૭ ભારતીયોના નામ છે અને આમાંના મોટા ભાગના લોકોએ બિનહિસાબી આવક છુપાવવાના ઉદ્દેશથી વિદેશમાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા છે.
Knock, knock who’s there? 08/12/2014 5:12 pm Urja Patel Many times we open our doors to strangers who may be asking for donations, or canvassing for votes or people selling their wares or advevrtising their products. These callers are nuissance but not sinister.
રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન ગુજરાતના મહેમાન બનશે 06/12/2014 7:05 am Sandip Bhavsar ગાંધીનગરઃ દેશની આઝાદીની ચળવળના પ્રારંભ પૂર્વે દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ આવેલા મહાત્મા ગાંધીના ઐતિહાસિકના પ્રવાસને આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યા છે તે વેળા એમની જ જન્મભૂમિ ગુજરાતમાં ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની યજમાનગતિ કરવાનું સૌભાગ્ય ગુજરાતને સાંપડ્યું છે. આ ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો આવશે જ, પરંતુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ ગુજરાતના મહેમાન બનશે અને પ્રવાસી ભારતીય દિવસ ની ઉજવણીમાં સામેલ થશે.
Model villages 08/12/2014 5:13 pm Urja Patel Congress Vice President Rahul Gandhi said recently that National Democratic Alliance has failed to deliver on their promises of Achche Din, Swachch Bharat Campaign and Adoption of Model Villages.
કટક વન-ડેમાં ભારતનો ભવ્ય વિજય 06/12/2014 7:06 am Vikram Nayak કટકઃ મેન ઓફ ધ મેચ અજિંક્ય રહાણે અને આક્રમક બેટ્સમેન શિખર ધવનની ઓપનિંગ જોડીની શાનદાર સદી બાદ વેધક બોલિંગની મદદથી ભારતે પ્રવાસી શ્રીલંકાને પહેલી વન-ડે મેચમાં ૧૬૯ રને પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ધવનના ૧૧૩ રન અને રહાણેના ૧૧૧ રનની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૬૩ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો.
Happy retirement Gordon 08/12/2014 5:14 pm Urja Patel Gordon Brown recently announced that he would stand down at the next election, after a glittering career spanning over four decades, may be remembered for all the wrong reasons, ie presiding over the longest and most severe recession that began under his premiership, countering his hubristic conviction that he had unlocked the secret of the Boom and Bust scenario.
વિશ્વના સૌથી વયોવૃદ્ધ ટેક્સીચાલક શતાયુ ડિ’સોઝા 06/12/2014 7:08 am Sandip Bhavsar મેંગલોરઃ થોડાક સપ્તાહ પૂર્વે તમે બ્રિટનના ‘સદીવીર પેપરબોય’ વિશે જાણ્યું હતું, હવે આ સપ્તાહે જાણો વિશ્વના સૌથી વયોવૃદ્ધ ડ્રાઇવર વિશે.