Advanced search


graphics1

graphics1

graphics1

Shrien

Shrien

Shrien Dewani during the trial

Indian Prime Minister Narendra Modi arrived at Nay Pyi Taw in the Myanmarese capital on Tuesday to attend the ASEAN and the East Asia summits on the first leg of his three-nation tour that will also take him to Australia and Fiji.

Some surprising ways to reduce cancer risk

Cancer is a disease we all fear, yet according to new figures there's been a steep rise in rates of types that are caused by lifestyle factors -triggered by excess alcohol, smoking, obesity and exposure to sun.

Shrien Dewani Cape Town

Shrien Dewani Cape Town

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ સાંસદો હવે આઇપેડ પર ગેમ રમવા લાગ્યા છે. કન્ઝર્વેટિવ સાંસદ નાઈજેલ મિલ્સની ગેમ રમતી તસવીર બહાર આવતાં બ્રિટનમાં વિવાદ સર્જાયો છે.

Christmas in London: Let's do this!

London is of course a vibrant and bustling city, but come the festive season and it transforms into a magical metropolis with more happenings than there are people. That's we've taken the time to put together a recreational menu of the very finest. Have a peek:

વોશિંગ્ટનઃ અંતે‘ટાઇમ પર્સન ઓફ ધ યર’નું નામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪નો આ ખિતાબ મહામારી ફેલાવનાર ઇબોલા સામે લડનારા ઇબોલા ફાઇટર્સને મળ્યો છે. 

ગુજરાતના મુખ્ય પ્રધાનમાંથી વડા પ્રધાનપદ સુધીની મજલ કાપીને ભારતીય જનતા પક્ષમાં નવચેતનનો વિશ્વાસસભર સંચાર કરનાર નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘મિશન ૪૪ પ્લસ’ આદરીને ભારતના મુગટ-રાજ્યમાં ભાજપને શાસનમાં લાવવાનો ગંભીર સંકલ્પ કર્યો છે. મોદીના ગ્રહો વિજય ભણી આગેકૂચ કરવામાં મદદરૂપ થતા જણાય છે. ઝારખંડ તો ભાજપને હવાલે થશે એ નિર્વિવાદ છે, પણ જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર રચાય એ દિશામાં  મોદી વ્યૂહ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આવનારાં પરિણામો થકી ચોંકાવી દે તો નવાઈ નહીં. એક અર્થમાં મોદીનું ઈન્દિરાકરણ થયાનું સમગ્ર દેશ અનુભવી રહ્યો છે.