State polls: 58% turnout in J-K, 61.35% in Jharkhand 09/12/2014 2:08 pm K.K. Joseph Millions of voters defied a separatist call to boycott assembly elections in Kashmir and voted amid tight security in the third phase of the polls on Tuesday, but the turnout was lower than the first two rounds with voters in separatist stronghold staying away
ટાઈમ પર્સન ઓફ ધ યરમાંથી મોદી બહાર 11/12/2014 6:55 am Sandip Bhavsar ન્યૂ યોર્ક: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ટાઈમ’ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. મેગેઝિને જે અંતિમ આઠ ફાઈનલિસ્ટ્સની યાદી જાહેર કરી છે તેમાં મોદીનું નામ નથી. મોદી ‘ટાઈમ’ ના રિડર્સ પોલના ઓનલાઈન સર્વેમાં ટોચ પર હતા, પરંતુ એક્સપર્ટ પેનલે મોદીને આ માટે યોગ્ય ન ગણાવતા અંતિમ યાદીમાંથી તેમનું નામ બાકાત થયું છે.
અંધશ્રદ્ધા દુર કરવા પ્રધાને સ્મશાનમાં ભોજન કરી રાત વિતાવી! 11/12/2014 6:56 am Sandip Bhavsar બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા એક્સાઈઝ પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી.
Modi promises to take Kashmir to new heights of development 09/12/2014 2:08 pm K.K. Joseph Indian Prime Minister Narendra Modi on Monday invoked Atal Behari Vajpayee's concepts of communal harmony, humanity and democracy to share the pain of Kashmiris and promised to take the state to new heights of development.
• યુનાઇટેડ નેશન્સ ટૂંક સમયમાં જ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ જાહેર 11/12/2014 6:58 am Sandip Bhavsar નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘ગીતા પ્રેરણા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગગુરુ બાબા રામદેવ પણ ઉપસ્થિત હતા.
અસરદાર.... એ જ ‘સરદાર’ વલ્લભભાઈ પટેલ 11/12/2014 7:02 am Sandip Bhavsar ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭. ભારતની સ્વતંત્રતાનો દિવસ. આઝાદીના ઉન્માદમાં ઝનૂની કોમી દાવાનળ સરહદની બંને તરફ ફેલાયો હતો. હિંદુ-મુસલમાન વચ્ચે અંતર કડવાશમય ધિક્કાર સાથે વધતું ગયું. કોઈ નેતાઓના જાદુ કામે ન લાગ્યા અને હજારોની જાનહાનિ થઈ.
Do You Need to be a Genius to Manage your Time and be on Top of your Game? 09/12/2014 2:28 pm K.K. Joseph When I was young I also wondered how one can be so wise and smart to be able to know every single thing about the market and make sense of all these numbers and levels and analysis on top of analysis. However as I grew older I understood that the notion of the “all-knowing analyst” that can understand every single market statistic and applies it towards profit doesn’t exist.
અક્ષર પટેલને ટીમ ઇન્ડિયામાં સ્થાન 11/12/2014 7:03 am Sandip Bhavsar નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે થોડા સમય પહેલાં જ રમાયેલી વન-ડે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ગુજરાતી બોલર અક્ષર પટેલનું નસીબ ચમકી ગયું છે. શ્રીલંકા સામે કુલ ૪૩ ઓવરમાં ૧૧ વિકેટ ઝડપીને સૌથી સફળ બોલર સાબિત થનાર અક્ષર પટેલ ભારતીય ટીમમાં વધુ એક ઓલરાઉન્ડર સાબિત થાય તે દિવસો દૂર નથી.