Advanced search


Karachi: The departure of Nato combat forces from Afghanistan could push India and Pakistan towards a proxy war in the troubled state, Pakistan's former military ruler General Pervez Musharraf warned in an interview. Musharraf praised new Afghan President Ashraf Ghani, who made his first official trip to Pakistan last week in a bid to reset fractious ties with Islamabad.

મોદી મેજીક ભારતના સીમાડા પૂરતો જ સીમિત નથી, દરિયાપારના દેશોમાં વસતાં ભારતીયો પણ તેમના કરિશ્મા, નેતૃત્વશક્તિ, વિઝનથી અભિભૂત છે એ વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસે પુરવાર કરી છે. 

Canberra: British Prime Minister David Cameron outlined plans to seize passports of British jihadists and stop them from returning after fighting overseas, while proposing landing bans on airlines that fail to comply with London’s no-fly lists. Some 500 radicalised Britons are estimated to be fighting in Iraq and Syria.

 પાંચ વર્ષમાં આઠ લાખ લોકોને ૪૦ ટકાના ટેક્સદરમાંથી મુક્તિ

લંડનઃ ટોરી પાર્ટીની યોજના અંતર્ગત આવતા પાંચ વર્ષમાં મધ્યમ કમાણી કરનારા આશરે ૮૦૦,૦૦૦ લોકો ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર આવી જશે. વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં મર્યાદા વધારીને ૫૦,૦૦૦ પાઉન્ડ કરાશે અને હજારો લોકોને ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર લાવવામાં આવશે.

Islamabad: Four flags of the dreaded militant group Islamic State or ISIS have been confiscated near a highly- sensitive ordnance unit close to Islamabad, setting alarm bells ringing for the Pakistani security establishment.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ, ભારતના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે મેક ઇન ઇંડિયા પ્રોજેક્ટની જાહેરાત, તામિલનાડુના મુખ્ય પ્રધાન જે. જયલલિતાને અધિક સંપત્તિના કેસમાં જેલ તથા અધધધ દંડની સજા, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવ સેનાની અઢી દસકા જૂની યુતિમાં ભંગાણ... જેવા અનેક મહત્ત્વના સમાચારો વચ્ચે ભારતના મંગળ મિશનની સફળતાના સમાચાર વીજળીના ઝબકારાની જેમ ચમકીને અદૃશ્ય થઇ ગયા છે. 

લંડનઃ યુકે હિન્દુ કોમ્યુનિટીના સૌથી જાણીતા ફાર્મ હરેકૃષ્ણ ફાર્મ દ્વારા સ્થાનિક કોમ્યુનિટી કામગીરીની ઊજવણી કરાઈ હતી. ફાર્મના ગાય અને બળદોની સંભાળ લેવા ઓર્ગેનિક ફાર્મર્સ, વેટરનરી સ્ટુડન્ટ્સ ઉપરાંત, સ્થાનિક લોકો પણ એકત્ર થયાં હતાં.

Kathmandu: Pakistan's Prime Minister Nawaz Sharif has rejected the use of a bulletproof car provided by rival India for next week's summit of South Asian leaders in Kathmandu, a Nepalese official said.

યુરોપીય યુનિયન (ઇયુ)માં આંતરિક હેરફેરની આઝાદીને અંકુશિત કરવાના પ્રયાસો બ્રિટનની સમૃદ્ધિ પર જોખમ લાવશે તેવી આશંકા બિઝનેસ જૂથોએ વ્યક્ત કરી છે. બ્રસેલ્સ ખાતે બ્રિટનના સંબંધોની પુનઃ વાટાઘાટના ભાગ સ્વરૂપે ઈયુની સરહદોમાં ઈમિગ્રેશનને નિયંત્રિત કરવાની ઈચ્છા વડા પ્રધાન ડેવિડ કેમરને પ્રદર્શિત કરી છે તે સંદર્ભે તેમણે આમ કહ્યું હતું. બ્રિટિશ બિઝનેસ સંગઠનોએ બેનિફિટ્સમાં કાપ સાથે અંગત અને કોર્પોરેટ ટેક્સમાં કાપની કેમરનની ખાતરીને સમર્થન આપ્યું હતું. જોકે, ઘણાં જૂથોએ ચેતવણી આપી છે કે યુરોપમાં કામદારોની હેરફેર પર કડક નિયમો બિઝનેસને અવરોધશે.

Rajinikanth hesitant to join politics

Chennai: Tamil superstar Rajinikanth who has been invited by various political parties to join them, said that he was not scared of politics, but hesitant to take the plunge. "Everybody wants me to join politics.