Advanced search


હમણાં દેશ ગાંધી-જયંતીની અલગ તરાહથી ઊજવણી કરી. વડા પ્રધાને સામાજિક જવાબદારી તરફ આંગળી ચીંધીને ‘સ્વચ્છ ભારત’નાં આંદોલનનો પ્રારંભ કર્યો. ગાંધીજન્મને દોઢસો વર્ષ થાય ત્યારે આખ્ખો દેશ સાફસુથરો બની રહે એવું તેમનું સપનું છે..

Escape to the Middle East

Dubai is well known for sun, sea, sand and opulence and if you want to know more about the city then take a tour through the city .Visit the Sheikh’s Palace, walled town and the grand mosque, as well as spice and handicraft markets or enjoy a thrilling desert safari and unwind with soft Arabian music in the evening followed by a lavish barbeque dinner in Bedouin tents under the starry skies of the desert.

બકરીઇદની પૂર્વ સંધ્યાએ અમદાવાદના સંવેદનશીલ શાહપુર વિસ્તારમાં કસાઇઓ અને તેમના સાગરિતો દ્વારા પોલીસ પર હુમલો થતા વ્યાપક તંગદિલી સર્જાઈ હતી. ટોળાંએ પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ થાળે પાડવા પોલીસે ૭૦થી વધુ ટીયરગેસના સેલ અને આઠથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ટોળાં અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. બી. ગોહિલ અને પાંચથી વધુ જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. પીએસઆઇને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ દ્વારા થયેલા વળતા ફાયરિંગમાં સોમવારે એક યુવકનું મોત થયું હતું.

Kim Kardashian to join Indian Bigg Boss house

Reality TV star Kim Kardashian is set to make an appearance on the Indian version of Big Brother, a spokesperson for the channel airing the show says. Kardashian will join the remaining 12 participants on the programme, known as Bigg Boss.

‘ઈસરો’ દ્વારા અંતરિક્ષમાં તરતા મૂકાયેલા મંગળ યાનની સિદ્ધિમાં રાજકોટનું પણ મહત્ત્વનું યોગદાન છે. મંગળ યાનમાં રાજકોટની એચ. જે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાં તૈયાર થયેલ પ્રોફાઈલ રિંગનો ઉપયોગ થયો છે. 

Sachin adopts AP village

India's cricket icon Sachin Tendulkar has adopted the sleepy village of Puttamrajuvari Kandriga in Nellore district of Andhra Pradesh under the Sansad Adarsh Grama Yojana (SAGY) as Rajya Sabha member.

Ties with India top priority, Cameron tells Modi

Indian Prime Minister Narendra Modi held his first meeting with British Premier David Cameron who described relations with India as top priority of the UK's foreign policy and invited the Indian leader to Britain.

સાંસદે વિધવા પુત્રવધૂનું કન્યાદાન કર્યુંઃ સંપત્તિમાં રૂ. ૧૦૦ કરોડનો હિસ્સો આપ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી અને પોરબંદર બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમની વિધવા પુત્રવધૂના માવતર બનીને નવજીવનના પંથે પ્રસ્થાન કરાવી સમાજને નવો રાહ ચીંધ્યો છે. ઉપરાંત, તેમણે દીકરીસમાન પૂત્રવધુને કન્યાદાન તરીકે પોતાની સંપત્તિમાંથી રૂ. ૧૦૦ કરોડનો હિસ્સો પણ આપ્યો છે.