Advanced search


રાજકોટમાં દસ વર્ષની બાળાએ કર્યો નાગ-રાસ

રાજકોટઃ નાગ બિનઝેરી હોય તો પણ તેને જ્યારે જોઈએ ત્યારે એનાથી ડર જ લાગતો હોય છે, પણ રાજકોટમાં નવરાત્રિ નિમિત્તે દસ વર્ષની બાળાએ જીવતા નાગ સાથે રાસ કર્યો હતો. જીવતા અને સતત ફૂંફાડા મારતા નાગ સાથે વિના સંકોચે રાસ રમી રહેલી બાળાને જોઈને રાસ જોવા એકત્ર થયેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

WTO impasse broken as India, US reach food security deal

India and the United States have resolved differences on the issue of public stockholding for food security, paving the way for revival of stalled global trade talks and implementation of the pact on trade facilitation for easier customs rules.

રાજકોટની જાણીતી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના મુખ્ય દાતા ભગવાનજીભાઈ ત્રિભોવનભાઈ સવાણીનું ૩ ઓક્ટોબરે નાયરોબી ખાતે અવસાન થયું છે. આ હોસ્પિટલ બનાવવા માટે સરકારે જમીન જ ૧૯૯૮માં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને રૂ. ૧ કરોડનું માતબર દાન ભગવાનજીભાઇ ત્રિભોવનભાઈ સવાણીએ આપેલ હતું અને ૨૦૦૩માં કિડની હોસ્પિટલનો પ્રારંભ થયો હતો. ભગવાનજીભાઈ પોરબંદર જિલ્લાના રાણાવાવના વતની તેમ જ પાટીદાર સમાજના દાનવીર દેવજીબાપા હાંસલિયા (રાજકોટ)ના જમાઈ થાય છે.

Bajrang Dal forces Victoria statues out of Agra park

Bajrang Dal in Agra is keen to erase every trace of colonial rule from the city. Days after their protest on the “central location“ of three of the century-old Queen Victoria statues, the local administration quietly removed them from Paliwal Park, in the heart of the city, to the backyard of the Agra Municipal Corporation's John's Public Library  Bajrang Dal leaders had sent out a memorandum on November 7 demanding that the statues, a relic of our colonial past, be removed within 72 hours.

વડોદરાઃ સંસ્કારનગરી વડોદરામાં શરૂ થયેલી કોમી અશાંતિથી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર હેરાનપરેશાન છે. નવરાત્રી પર્વ દરમિયાન જ શરૂ થયેલી હિંસા ચાર દિવસથી સતત ચાલુ છે. અધૂરામાં પૂરું નીતનવી અફવાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. 

Five armymen have been awarded life sentence for a staged shootout in 2010 in which three youths were killed in Machil area of Jammu and Kashmir's Kupwara district, army sources said.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંઇ પણ કરે તે સમાચારોમાં ચમકતું હોય તેવા સમયે જો તેઓ હાથમાં ઝાડુ લઇને રસ્તા પર ઉતરી પડે, જાહેર માર્ગ પર પડેલો કચરો સાફ કરીને સહુને સ્વચ્છતા માટે હાકલ કરે તે વાત દેશ-દુનિયાના માધ્યમોમાં ચમકે નહીં તો જ નવાઇ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૫મી જન્મજયંતીએ તેમણે દેશમાં રૂ. ૬૨ હજાર કરોડના ખર્ચે હાથ ધરાયેલા ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ અભિયાનનો આરંભ કરાવ્યો છે. ભાગ્યે જ કોઇ દેશમાં કોઇ અભિયાનનો આરંભ આ પ્રકારે થયો હશે.

હોંગકોંગમાં લોકશાહીના સમર્થનમાં રસ્તા પર ઉતરી પડેલા આંદોલનકારીઓની સંખ્યા ઘટી રહ્યા હોવાના અહેવાલ તો છે, પણ સંપૂર્ણ લોકશાહીની માગ સાથે શરૂ થયેલું આંદોલન સાવ સમેટાઇ જાય તેવા કોઇ અણસાર જણાતા નથી. હોંગકોંગ સ્ટુડન્ટ યુનિયને ગળું ખોંખારીને જાહેરાત કરી છે કે દેખાવકારોની સંખ્યા ભલે ઘટી હોય, પણ તે બધા ફરી રસ્તા પર ઉતરશે. વિરોધ પ્રદર્શન બંધ નથી થયું, આજે પણ તેને વ્યાપક જનસમર્થન છે જ. આ જ કારણ છે કે - મહિનો લાંબા વિરોધ-પ્રદર્શન બાદ - જનજીવન થાળે પડી રહ્યું હોવા છતાં ચીની શાસકો પ્રવર્તમાન સ્થિતિને વંટોળ પહેલાંની શાંતિ માની રહ્યા છે.

Stretching mistakes you should never commit

Do you know that if you don't stretch in the correct way, you might end up thwarting the entire purpose of your workout and suffer unwanted injuries?