ડહાપણની દાઢ તમને હેરાન કરે છે? 13/03/2015 9:31 am Nilesh Parmar દાંત સાથે સંકળાયેલી તકલીફોમાં ડહાપણની દાઢની તકલીફ સૌથી પીડાદાયક છે. ક્યારેક જડબામાં કે મોઢામાં જગ્યા ન હોવાને કારણે ડહાપણની દાઢ પૂરી નીકળી શકતી નથી ત્યારે અસહ્ય દુખાવો કરે છે. આવા સમયે દાઢને કાઢી નાખવી એ જ યોગ્ય ઉપાય છે
દસકામાં બે જ વખત ફ્લુ થાય 10/03/2015 10:57 am Kamal Rao ઇમ્પીરીયલ કોલેજ લંડન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે પુખ્ત વયના લોકોને દસ વર્ષમાં વધુમાં વધુ બે જ વખત ફલ્ુ થઇ શકે છે.
કોરિયોગ્રાફર ગીતા કપૂરની ધરપકડ 13/03/2015 9:32 am Viren Vyas જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂરની રેસ ડ્રાઇવિંગના આરોપ હેઠળ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, બાદમાં તેને જામીન મળ્યા હતા.
દોઢ દસકામાં ભારતીય મૂડીબજારનું કદ ૧૫થી ૨૦ ટ્રિલિયન ડોલર થશે 14/03/2015 5:48 am Nilesh Parmar અમદાવાદઃ મુંબઇ શેરબજાર (બીએસઇ)ના સીઇઓ આશિષ ચૌહાણ માને છે કે આગામી ૧૫ વર્ષમાં ભારતીય મૂડીબજારનું કદ ૧૫થી ૨૦ ટ્રિલિયન ડોલર થઈ શકે છે. હાલમાં ભારતીય બજારનું માર્કેટ કેપ ૧.૬ ટ્રિલિયન ડોલર છે અને માત્ર બે ટકા લોકો જ બજારમાં રોકાણ કરે છે. ભારતમાં વસ્તીના પ્રમાણમાં બહુ ઓછા લોકો મૂડીબજારમાં સક્રિય છે, પરંતુ હવે મૂડીબજારમાં સામેલગીરી વધી રહી છે અને તે જરૂરી છે.
Ray launches his book on World Cup cricket in London 10/03/2015 11:57 am Rupanjana Dutta Veteran Sports journalist Ashis Ray along with Bloomsbury Publishing launched his book 'Cricket World Cup: The Indian Challenge', on February 25th at London's Nehru Centre in presence of HE Ranjan Mathai, the Indian High Commissioner, Lord Swarj Paul, Gopichand Hinduja, CB Patel and many other dignitaries. This was followed by a Q&A with James Astill, Political Editor of the Economist, where Ray discussed his book, the changing scene of Indian cricket, the historic 1983 victory, Indian cricket team Captains over the years and the current World Cup.