વિશ્વના આઠ ‘અજાયબ’ દેશો, જ્યાં વ્યક્તિને કરવેરો ચૂકવવો પડતો નથી 14/03/2015 6:39 am Nilesh Parmar મુંબઈઃ નાણાકીય વર્ષનો અંત નજીક આવતાં જ વ્યક્તિગત કરદાતાને ટેક્સ પ્લાનિંગની ચિંતા થવા લાગે છે, પણ વિશ્વમાં એવા કેટલાક દેશો છે જ્યાં ન તો લોકોને ટેક્સ પ્લાનિંગની ચિંતા છે અને ન તો તેમને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પડે છે કેમ કે આ દેશમાં લોકોને આવકવેરો જ ચૂકવવો પડતો નથી!
Arun Jaitley to inaugurate Union Bank in UK 10/03/2015 12:21 pm Reshma Trilochun The Finance Minister of India, Arun Jaitley will be inaugurating the Union Bank of India on 13th March, during his two day visit to the UK. Along with Arun Jaitley, this 95 year old bank will also be inaugurated by Mr Arun Tiwari, the Gobal Chairman and Managing Director of Union Bank of India, as well as the Union Bank of India's board of directors.
લીઝા લંડનવાસી બિઝનેસમેનના પ્રેમમાં! 14/03/2015 6:48 am Viren Vyas કંગના રાણાવત અભિનિત બહુ ચર્ચિત ફિલ્મ ‘ક્વીન’માં દેખાયેલી લીઝા હેડન અત્યારે અહીં યુકેમાં ધામા નાખ્યા છે.
સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવીઃ કુનેહ અને મહેનતનું શ્રેષ્ઠ ફોર્મ્યુલેશન 14/03/2015 7:06 am Nilesh Parmar મુંબઇઃ વર્ષ ૧૯૮૩ની વાત છે. એક યુવા ઉદ્યોગસાહસિક જેનેરિક દવાની કંપની સ્થાપવાનું સ્વપ્ન અને થોડાક લાખ રૂપિયાની મૂડી સાથે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાં પ્રવેશ્યો હતો. આજે ૩૨ વર્ષ બાદ તે માત્ર બાહોશ બિઝનેસમેન જ નથી, પરંતુ ‘સૌથી સમૃદ્ધ ભારતીય’ની ઓળખ પણ ધરાવે છે. આ વાત છે ૧૯૫૫માં સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલા દિલીપ સંઘવીની. આજે તેમની સન ફાર્માસ્યુટિકલ્સ કંપની ભારતની સૌથી મોટી અને વિશ્વની ચોથા ક્રમની દવા કંપની છે.
સોલાર વિમાનમાં ગુજરાતની કંપનીનું મટિરિયલ 14/03/2015 7:09 am Viren Vyas વિશ્વના પ્રથમ સોલાર વિમાન સાથે ગુજરાતનું નામ જોડાયું છે.
49% Rise in Unemployment for Ethnic Youths 10/03/2015 1:38 pm Reshma Trilochun This National Apprenticeships Week, the Deputy Prime Minister, Nick Clegg will be celebrating the prodigious growth of women taking up apprenticeships over the last five years. The latest figures reveal over a million women started apprenticeships between 2010/11 and 2013/14.
સાહિત્યકાર, રેશનાલિસ્ટ પ્રા. રમણભાઈ પાઠકનું નિધન 14/03/2015 7:13 am Viren Vyas ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને રેશનાલિસ્ટના ભીષ્મ પિતામહ ગણાતા રમણભાઇ પાઠક (૯૨)નું ૧૨ માર્ચના રોજ બારડોલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું હતું.